WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી: આગામી 72 કલાક ભારે વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલની આગાહીથી ચકચાર

‎🌀 ગુજરાતીઓ સાવચેત રહેો! આગામી 72 કલાક ભારે વરસાદની આગાહી ☔‎ Gujarat Weather: હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 72 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.‎બંગાળના ઉપસાગર પરથી બનેલા મૌસમીય સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ઓગસ્ટની … Read more

ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ, 27 જુલાઈ: રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી માટે તૈયાર છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આજે અને આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, નવસારી, વલસાડ અને દમણ જેવા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ … Read more

“AI ખેતીનો વિશ્વસનીય સાથી બનીને ખેડૂતોને વધુ ઉપજ, ઓછું ખર્ચ અને સાચી બજાર માહિતીથી આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવી રહ્યું છે

AI – ખેડૂતનો નવો સાથી: મહેનત ઘટે, કમાણી વધે! 🌾 ખેતીમાં ટેક્નોલોજીનો ક્રાંતિકારી પ્રવેશ આજના સમયમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માત્ર શહેરો સુધી સીમિત રહી નથી. હવે એ ગામડાં સુધી પહોંચીને ખેડૂતના ખેતરનો વિશ્વસનીય સાથી બની ગઈ છે. ખેતરમાં કામ કરતા ખેડૂતને હવે મોબાઈલ ફોન માત્ર વાતચીત માટે નહિ, પરંતુ પાકની સંભાળ, રોગચાળાની ચેતવણી … Read more

‎મેઘો તાંડવ મચાવશે? પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ તારીખે ગુજરાતને ધમરોળશે બંગાળની ખાડીની સિસ્ટમ

Gujarat weather: જુલાઈ મહિનાનો મધ્યભાગ પસાર થતાની સાથે જ વાદળો ફરીથી ગુજરાતની ધરતી પર તોફાન લાવવાની તૈયારીમાં છે. જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, આગામી કેટલાક દિવસોમાં બંગાળની ખાડીમાં એક શક્તિશાળી લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે, જે ગુજરાત તરફ ઝડપથી ગતિ કરી શકે છે. ‎શું છે પરેશ ગોસ્વામીની આગાહી? હવામાનવિદ પરેશ ગોસ્વામીના જણાવ્યા … Read more

લીલા દુકાળ માટે ખેડૂતોએ તૈયાર રહેજો! હવામાન વિભાગની આગાહી મોટી આગાહી

લીલા દુકાળ માટે ખેડૂતોએ તૈયાર રહેજો! થોડા વિરામ બાદ ફરી છેલ્લાં કેટલીક દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, હવે પછીની વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત રહેશે અને અમુક જગ્યાએ તો 10 ઇંચ કે તેથી વધુ પણ વરસાદ પડી શકે છે. 23 અને 24 તારીખ દરમિયાન … Read more

ધોધમાર વરસાદ, બે કલાકમાં બે ઇંચ જેટલો પડ્યો ‎24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ

ગઈ કાલે ગુજરાતના ઘણા સ્થળોએ વરસાદ પડ્યો હતો. ત્યારે આજે14 જુલાઈના દિવસે પણ ઘણા સ્થળે વરસાદની આગાહી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અહીં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી છે. બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર છે. … Read more

બજારના તાજા અપડેટ્સ! આજરોજ, અજમાની બજાર સ્થિતી છેલ્લા ત્રણ દિવસ સુધી સરેરાશ ટકેલ છે

‎સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી બધા વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોવાથી જે માર્કેટયાર્ડમાં અજમાની આવકો થઇ રહી છે, તે થોડા ભેજવાળા માલો આવે છે. બજારો સામાન્ય વધ-ઘટે ટકેલી જોવા મળી છે. ઊંઝામાં એક સપ્તાહની તુલનાએ મીડિયમ અજમા માલમાં થોડો કરંટ દેખાયો છે. ઉપરનાં અને નીચલી વકલનો અજમા માં બજાર ટકેલ સ્થિતિમાં છે. ‎ઊંઝા માર્કેટયાર્ડ થી હરગોવનદાસ ગણેશદાસ … Read more

બ્રિજ દુર્ઘટનાનો આ વીડિયો તમને હલાવી દેશે બ્રિજ દુર્ઘટનામાં 3ના મોત

‎સૌથી મોટી દુર્ઘટનાના દ્રશ્યો ‎આણંદ વડોદરાને જોડતો બ્રિજ તૂટી પડ્યો ‎મહીસાગર નદી પર આવેલ ગંભીરા બ્રિજ તૂટ્યો ‎આણંદ થી વડોદરાને જોડતો મહત્વનો માર્ગ ‎વડોદરા તરફ નો એક સ્લેબ નદીમાં પડ્યો ‎સ્લેબ તૂટી પડતા કેટલાક સાધનો પણ નદીમાં ખાબકયા ‎જર્જરિત હાલતમાં હોવાના કારણે બની ઘટના ‎કેટલા સાધનો નદીમાં ખાબક્યા તેની તપાસ હાથ ધરવામાં આવી ‎બ્રિજ તૂટ્યો, … Read more

RainAlert : ભારેથી અતિભારે વરસાદ માટે તૈયાર રહેજો!

‎📢 હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને, રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ સહિત દમણ અને દાદરા નગરહવેલીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ છે. ‎#WeatherAlert #StaySafe #RainyDays મોડાસાના માઝૂમ ડેમમાં પાણીની આવક ‎📢 મહત્વપૂર્ણ સમાચાર! … Read more

Rain alert in Gujarat today : ભારે વરસાદને કારણે બનાસકાંઠામાં જળબંબાકાર ભારે વરસાદ, વડગામમાં 8.60 ઇંચ નદીમાં ભારે ઘોડાપૂર, ગામોને એલર્ટ કરાયા

ભારે વરસાદને કારણે બનાસકાંઠામાં જળબંબાકાર પાલનપુર શહેરમાં આવેલી બ્રિજેશ્વર કોલોની ટાપુ બની ગયા છે. આ સાથે જાહેર માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત 10 થી વધુ ગામોને જોડતો માર્ગ થતા સંપર્ક વિહોણા બન્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા વાવેલા પાકને નુકસાન થવાનું જોખમ ઉભું થયું છે. બનાસકાંઠામાં … Read more