પાંચ દિવસ સુધી વરસાદ ભુક્કા બોલાવી દેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે. સુરત, વલસાડ, ડાંગ, નવસારી, ભાવનગર, દમણ અને દાદરા અને નગર-હેવલી, અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, અન્ય જીલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, રાજ્યના 90 % ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી … Read more