ઇસબગુલની મોટી આવક ની સામે ઓછી લેવાલીથી બજારનો નરમ માહોલ
આપણે ઉત્તર ગુજરાત વિસ્તાર, કચ્છનાં રાપર-ભચાઉ પંચક ઉપરાંત સૌરાષ્ટ્રનાં છૂટા છવાયા વિસ્તારમાં વવાયેલ ઇસબગુલનો પાક તૈયાર થઈ ખેડૂતનું ઘરમાં આવી ગયો ગત વર્ષની તુલનાએ વાવેતરમાં ઘટાડો હતો એટલે ઓછો પાક …