• Home
  • ખેતીવાડી સમાચાર
  • ચણાની મંદી ની બ્રેક ભાવમાં થયો વધારો | ભાવમાં પ્રતિમાન સરેરાશ 30 રૂપિયાનો વધારો નોંધાયો
Image

ચણાની મંદી ની બ્રેક ભાવમાં થયો વધારો | ભાવમાં પ્રતિમાન સરેરાશ 30 રૂપિયાનો વધારો નોંધાયો

છેલ્લા થોડા દિવસોથી ચણામાં બજારમાં ધીમી ગતિએ સુધારો થતા ભાવમાં શક્તિ મણ સરેરાશ રૂપિયા 30 સુધીનો વધારો નોંધાયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા 1000 થી 1120 ની સપાટી વચ્ચે ચણાના ભાવ મળી રહ્યા છે ચણાની આયાત ઉપર ડ્યુટી લાગ્યા બાદ મંદી અટકી છે એને ભાવ થોડા સુધરે છે. આ સિઝન માટે ચણાનો ટેકા નો ભાવ ₹130 પ્રતિ મણ જાહેર થયેલ છે

છેલ્લા એક સપ્તાહ દરમિયાન જીરા બજારમાં મોટી હલચલ જોવા મળે છે હીરાની બજારની હાલની સ્થિતિ ની માહિતી રજૂ કરતો વિડિયો youtube ચેનલ માં અપલોડ કરવામાં આવ્યો છે

ઘણા વેચવા માટે 3,35,919 ખેડૂતોની નોંધણી

ચણા અને રાયડાના વેચાણ માટે નોંધણી કરાવનાર ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે , પ્રાપ્ત માહિતી પ્રમાણે ચણા વેચવા માટે 335919 ખેડૂતોની નોંધણી કરાવે છે, જયારે રાયડા ના વેચાણ માટે 118362 ખેડૂતોની નોંધણી થઈ છે આ સીઝન માટે ચણાનો ટેકાનો ભાવ ₹1830 અને રાયડાનો ટેકા નો ભાવ 1190 જાહેર થયો છે

ગ્રુપમાં જોડાવોJoin
વોટસએપ ગ્રુપJoin

Releated Posts

ક્યાં ખેડૂતોને મળે છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ? જાણી લો સંપૂર્ણ માહિતી અને નિયમો

 પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શું છે? ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ…

ByByIshvar PatelAug 11, 2025

જીવામૃત : જમીનનું અમૃત – પ્રાકૃતિક ખેતી માટેનો શ્રેષ્ઠ ઉપાય

ગાંધીનગર, 10 ઑગસ્ટ :ખેતીમાં વધતા રસાયણિક ખાતર અને જંતુનાશકોના ઉપયોગથી જમીનની ઉર્વરતા ઘટી રહી છે. ખેડૂતોને ઉત્પાદન ખર્ચ…

ByByIshvar PatelAug 10, 2025

ગુજરાત સરકારે ખેડૂત હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય 8 કલાકમાંથી 10 કલાક સુધી વીજ પુરવઠામાં વધારો – શું બદલાશે?

  ખેડૂતના ખેતરમાં હવે આશાનું પ્રકાશ: હવે મળશે 10 કલાક વીજળી ગુજરાત રાજ્યમાં કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા લાખો…

ByByIshvar PatelAug 9, 2025

ટ્રેક્ટર વધુ ડીઝલ કેમ ખાય છે? જાણો મુખ્ય કારણો અને બચતના ઉપાયો

ટ્રેક્ટરના વધારે ડીઝલ વપરાશથી પરેશાન છો? વાંચો સંપૂર્ણ માર્ગદર્શન ટ્રેક્ટરમાં વધતો ડીઝલ વપરાશ: કારણો અને અસરકારક ઉકેલો આજના…

ByByIshvar PatelAug 8, 2025