Image

ઇસબગુલ માં વાવેતર ના આંકડા જાણો વર્ષ કેટલા ટકા ઇસબગુલ નું વાવેતર થયું

  • ઇસબગુલ 23-12-2024 સુધી માં 18018 હેક્ટરમાં વાવણી થઈ હતી.
  • ગયા વર્ષે આ સમય સુધીમાં 24837 હેક્ટરમાં વાવણી થઈ હતી.
  • છેલ્લા 3 વર્ષમાં સરેરાશ વાવણી 19255 હેક્ટર છે.
  • આ વર્ષે ઇસબગોલમાં વાવણી પાછલા વર્ષોની સરખામણીએ ઓછી થવાની ધારણા છે.

આ પણ જુઓ : ધાણા નું કેટલા હેકટર માં વાવેતર થયું જાણો રિપોર્ટ

આ પણ જુઓ : જીરા માં ગઈ સાલ થી કેટલા ટકા વાવેતર કપાયું જાણવા માટે આ રિપોર્ટ જુઓ 

આ પણ જુઓ : વરિયાળી ના વાવેતર કેટલા હેકટર થયું જાણવા માટે આ લેખ સંપૂર્ણ જૂઓ બજાર કેવું રહેશે

નોંધ :- આ માહિતી સોશિયલ મીડિયામાંથી એકત્રિત કરવા માં આવેલ છે વધુ માહતી માટે Goverment વેબસાઇટ પર વાવેતર ના આંકડા જોઈ શકો, તમે ખેડૂત છો તો આમરા વોટ્સએપ ગ્રુપમાં જોડાવો અને બીજા ખેડૂત મિત્રો સાથે આ માહિતી શેર કરજો


Releated Posts

જીરૂના ભાવ ₹3600થી ₹4000ની વચ્ચે સ્થિર, નિકાસની માંગ નબળી : અજય ગોયલ

જીરૂના ભાવ ₹3600થી ₹4000ની વચ્ચે સ્થિર, નિકાસની માંગ નબળી : અજય ગોયલ ઉંઝા : જીરૂના બજાર ભાવ હાલના…

ByByIshvar PatelJul 30, 2025

અજમાના ભાવ આજના | અજમાનાં સારા માલમાં થોડો સુધારો ખેડૂત માલ ની આવક ઘટી

આજની અજમાની બજાર રિપોર્ટ પરથી સારાંશ રૂપે નીચેના મુખ્ય મુદ્દાઓ બહાર આવે છે: અજમાની બજાર ધીમો પડ્યો: વેપારીઓની…

ByByIshvar PatelJul 30, 2025

જીરા માં ગત વર્ષ થી કેટલા ટકા વાવેતર કપાયું જાણવા માટે આ રિપોર્ટ જુઓ

23-12-2024 સુધી જીરાનું 442238 હેક્ટરમાં વાવેતર થયું હતું. ગત વર્ષે 544099 હેક્ટરમાં વાવણી કરવામાં આવી હતી. છેલ્લા 3…

ByByIshvar PatelDec 24, 2024

વરિયાળી ના વાવેતર કેટલા હેકટર થયું જાણવા માટે આ લેખ સંપૂર્ણ જૂઓ બજાર કેવું રહેશે

વરિયાળીનું વાવેતર 23-12-2024 સુધી 46514 હેક્ટરમાં થયું હતું.  ગત વર્ષે આ સમય સુધીમાં 128998 હેક્ટરમાં વાવણી થઈ હતી.…

ByByIshvar PatelDec 24, 2024