WhatsApp Group Join Now
Telegram Group Join Now

વત્તમાન ઠંડીનાં રાઉનડને લીધે બે પિયતમાં જ જીરાનો સરસ ઉગાવો મળયો જીરામાં સરસ ઉગાવો મળયો, ત્રીજુ પિયત

Advertisements

રાજકોટ જસદણ તાલુકાનાં કાળાસર ગામે ખેડૂત જયંતિભાઇ કરશનભાઇ (મો.૯૭૩૭૭ ૩૨૩૩૯) નાં 10.5 વીઘામાં વવાયેલ જીરૂનાં ખેતર પર ક્લિક થયેલ છે. જયંતિભાઇ કહે છે કે મગફળી પાકની ખાલી થયેલ જમીનમાં વવાયેલ જીરૂનો પાક મહિના દીવસનો થવા આવયો છે. વત્તમાન ઠંડીનાં રાઉનડને લીધે બે પિયતમાં જ જીરાનો સરસ ઉગાવો મળયો છે. ત્રીજુ પિયત શરૂ કયા્તનું તસવીરમાં જોઇ શકાય છે. આ વર્ષે સારા વરસાદને લીધે શીયાળું પાકનાં પુરતા પાણી ઉપલબધ થયા છે. અમારા ગામના શિયાળું સિઝનમાં જીરૂ અને ચણાનો પાક ૫૦-૫૦ ટકામાં વવાયાનું દેખાય છે.

આ પણ જુઓ : ટ્રેક્ટર ચલાવવા માટે કડક નિયમો ભારે દંડ ભરવો પડશે જો નિયમો નું પાલન ન કરો તો