WhatsApp Group Join Now
Telegram Group Join Now

આજના જીરા ના ભાવ | જીરા ના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી | ઊંઝા માર્કેટ યાર્ડ ભાવ

Advertisements
Advertisements

નમસ્તે ખેડૂત મિત્રો આજે અમે તમને ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ પોસ્ટમાં જણાવીશું જીરૂ વરિયાળી તલ ઇસબગુલ સુવા અજમો રાયડો ના ભાવ આ પોસ્ટમાં જણાવીશું જો તમે whatsapp પર રોજ ભાવ મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને ફોલ્લો કરી શકો છો અને જો આ માહિતી તમને પસંદ આવે તો બીજા ખેડૂત મિત્રો સાથે પણ શેર કરજો

તા 27-07-2024 શનિવાર

જીરાના ભાવ ₹4400 થી 5420

વરિયાળી ના ભાવ 1040 થી 3570

ઇસબગુલ ના ભાવ 2400 થી 2766

અજમો ના ભાવ 1912 થી 2850

તલ ના ભાવ 2411 થી 2580

સુવા ના ભાવ 1190 થી 1675

મેથી ના ભાવ 1100 થી 1100

રાયડા ના ભાવ 1000 થી 1193

અમારી વેબસાઈટ પર સૌથી પહેલા ભાવ પોસ્ટ કરવામાં આવે છે જો તમે પણ ભાવ જાણવા માગતા હો ગુજરાતના દરેક યાડના તો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહેશો, 

થરાદ માર્કેટ યાર્ડના ભાવ, રાધનપુર માર્કેટ યાર્ડના ભાવ, રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ, ડીસા માર્કેટ યાર્ડના ભાવ, ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ, હારીજ માર્કેટ યાર્ડના ભાવ, વિસનગર માર્કેટ યાર્ડના ભાવ, દિયોદર માર્કેટ યાર્ડના ભાવ, લાખણી માર્કેટ યાર્ડના ભાવ, પીલોડા માર્કેટ યાર્ડ ના ભાવ, પાટણ માર્કેટ યાર્ડના ભાવ, ડીસા માર્કેટ યાર્ડના ભાવ, સિદ્ધપુર માર્કેટ યાર્ડના ભાવ, ડીસા માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ, જીરાના ભાવ, વરીયાળી ના ભાવ, તલના આજના ભાવ, ઇસબગુલ આજના ભાવ,