ખેતી નિષ્ણાત ( ગવાર ભાવ ) : લાંબા સમય બાદ ગુવારના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુવારના ભાવમાં સારો એવો વધારો થયો છે. હાજર અનાજ બજારોમાં ગુવારના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.
ncdex guar live rates
ગુવારનો આજનો ભાવ (આજ કા ગુવાર કા ભાવ): આજે ગુવારનો ભાવ
તારીખ : 02-08-2024 શુક્રવાર
માર્કેટ યાર્ડ નામ | નીચો ભાવ | ઊંચો ભાવ |
કડી | 1011 | 1049 |
તલોદ | 867 | 1039 |
હળવદ | 950 | 1110 |
સિધ્ધપુર | 982 | 1020 |
રાપર | 1042 | 1042 |
ડીસા | 993 | 1059 |
ધાંગધ્રા | 1020 | 1020 |
ભચાઉ | 1000 | 1020 |
દહેગામ | 990 | 1035 |
- રખયાલ માર્કેટ યાર્ડ ગવારના ભાવ 950 થી 990
- બહુચરાજી માર્કેટયાર્ડ ગવાના ભાવ 852 થી 1000
- માણસા માર્કેટયાર્ડ સવારના ભાવ 960 થી 1031
- વડગામ માર્કેટ યાર્ડ ગવારના ભાવ 1032 થી 1032
- કલોલ માર્કેટયાર્ડ ગવારના ભાવ 925 થી 990
ધાનેરા માર્કેટયાર્ડ ગવારના ભાવ 931 થી 1031 સુધી બોલ્યા હતા
ભુજ માર્કેટ યાર્ડ ગવારના ભાવ 1035 થી 1070 સુધીના બોલાયા હતા
વિજાપુર માર્કેટ યાર્ડ ગવારના ભાવ 990 થી 1,016 સુધીના બોલાયા હતા
કુકરવાડા માર્કેટયાર્ડ ગવારના ભાવ 771 થી 1048 સુધીના રહ્યા હતા
ભીલડી માર્કેટ યાર્ડ ગવાર ના ભાવ 961 થી 1021 સુધીના રહ્યા હતા
હારીજ માર્કેટ યાર્ડ ના ભાવ 1005 થી 1,005 સુધીના બોલાયા હતા
પાટણ માર્કેટયાર્ડ ગવારના ભાવ 942 થી 1041 સુધીના બોલાયા હતા
નેનાવા માર્કેટ યાર્ડ ગવારના ભાવ 980 થી 1060 ના રહ્યા હતા
ધ્રોલ માર્કેટ યાર્ડ ગવારના ભાવ 900 થી 1,042 ના હતા
વિસનગર માર્કેટ યાર્ડ ગવારના ભાવ 900 થી 1,025 ના રહ્યા હતા
રાધનપુર માર્કેટ યાર્ડ ગવારના ભાવ 970 થી 1030 સુધીના રહ્યા હતા