Image

જીરાના ભાવ ₹5,000 ની સપાટીથી નીચે પહોંચ્યા | જાણો આજના જીરૂ ના ભાવ

મસાલા પાક જીરાના ભાવમાં ધીમી ગતિએ સતત ઘટાડો થઈ રહ્યો છે, ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવકો ઓછી હોવા છતાં લેવાલીના અભાવે મંદિ તરફી માહોલ તેજ બન્યો છે, આજે બુધવારે ઊંઝા માર્કેટયાર્ડમાં અંદાજિત 5000 બોરી જીરાની આવક થઈ રહી હોવાનું વેપારીઓ જણાવ્યું હતું. હીરામાં સરેરાશ રૂપિયા 4600 થી 4,900 ની સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે. મોટાભાગના ખેડૂતોને રૂપિયા 5000 થી નીચેનો ભાવ મળી રહ્યો છે સુકો માલ અને બોલ્ડ દાણો હોય તો જ રૂપિયા 5,000 ની સપાટીએ વેપાર થાય છે.

હાલની સ્થિતિએ પણ વૈશ્વિક બજારમાં અન્ય દેશોના જીરાની સરખામણીએ ભારતીય જીરું પ્રમાણ માં સસ્તું છે. જોકે જીરાનો અશોક સારા એવા પ્રમાણમાં પડ્યો હોવાથી વાતોના કારણે બજારમાં લેવાલી નો અભાવ છે. સતત વરસાદી માહોલ બાદ હવે ઉઘાડ નીકળતા આ સપ્તાહે જીરાની આવકો થોડી વધવાની સંભાવના છે.

આજના ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ

તા 07/08/2024 બુધવાર

જીરૂ 43005300
વરિયાળી10153111
ઇસબગુલ23512751
તલ20252561
સુવા14251760
અજમો19002940

આ પણ વાંચો : ગુવાર ભાવ : ગુવારના ભાવમાં વધારો, જુઓ ગુવારના નવીનતમ ભાવ

આ પણ વાંચો : ઉત્તર ગુજરાત માર્કેટ યાર્ડ ના ભાવ | North (Uttar) gujarat market yard

 

Releated Posts

ઉંઝા માર્કેટમાં જીરાના ભાવમાં સુધારો: નિકાસ માંગના કારણે બજાર તેજ

ઉંઝા માર્કેટમાં જીરાના ભાવમાં સુધારો: નિકાસ માંગના કારણે બજાર તેજ ઊંઝા, 01 ઓગસ્ટ 2025 – દેશની સૌથી મોટી…

ByByIshvar PatelAug 1, 2025

જીરૂમાં સુધરેલી બજાર ફરી ઘટીને ૨૦ કિલો એ રૂ.૪૦૦૦ની અંદર ગત વર્ષે આ સમયે જીરામાં તેજીનો રંગ ઘૂંટાયો હતો

દેશમાં જીરૂની જબરી છત વચ્ચે દોઢ મહિના પહેલા થોડો ઘૂંટાયેલ તેજીનો રંગ હાલ તો ઓસરી ગયો છે. જીરામાં…

ByByIshvar PatelMay 20, 2025

જીરુંના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કયા નંબરે છે

ગુજરાત, મસાલાનું સૌથી મોટું ઉત્પાદક, જીરુંનો સ્વાદ આપવામાં રાજસ્થાન કરતાં પાછળ છે, તેનું કારણ ‘પાણી’ છે. જીરુંનું સૌથી…

ByByIshvar PatelAug 11, 2024

આજના જીરા ના ભાવ | જીરા ના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી | ઊંઝા માર્કેટ યાર્ડ ભાવ

નમસ્તે ખેડૂત મિત્રો આજે અમે તમને ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ પોસ્ટમાં જણાવીશું જીરૂ વરિયાળી તલ ઇસબગુલ સુવા અજમો…

ByByIshvar PatelJul 27, 2024