બજારના તાજા અપડેટ્સ! આજરોજ, અજમાની બજાર સ્થિતી છેલ્લા ત્રણ દિવસ સુધી સરેરાશ ટકેલ છે
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી બધા વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોવાથી જે માર્કેટયાર્ડમાં અજમાની આવકો થઇ રહી છે, તે થોડા ભેજવાળા માલો આવે છે. બજારો સામાન્ય વધ-ઘટે ટકેલી જોવા મળી છે. ઊંઝામાં …